- કથ્રુ પ્રાઇઝ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી.
- વર્ષ 2010 માં સિલિકોન વેલીના સાહસિકોના જૂથ દ્વારા બનાવવામા "ધ બ્રેકથ્રુ પ્રાઈઝ" શરૂઆત કરવામાં આવી હતી.
- બ્રેકથ્રુ પ્રાઇઝ 'વિજ્ઞાનના ઓસ્કાર' તરીકે ઓળખાય છે.
- આ વર્ષે જીવન વિજ્ઞાન કેટેગરીમાં ત્રણ ઈનામો અને એક ગણિત અને એક ભૌતિકશાસ્ત્ર માટે આપવામાં આવ્યો જેમાં દરેક પુરસ્કાર માં 3 મિલિયનથી વધુના પુરસ્કાર દેવામાં આવ્યા.