- આ રડાર, ભારતમાં તેના પ્રકારનું પ્રથમ છે જે 3 સેકન્ડમાં હિમપ્રપાતને શોધી શકે છે.
- આ રદારને ઉત્તર સિક્કિમમાં 15,000 ફૂટની ઉંચાઈ પર તૈનાત ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટમાંની એક પર સ્થાન આપવામાં આવ્યું.
- રડાર 2 ચોરસ કિમીના વિસ્તારને આવરી બરફ અને ધુમ્મસ તેમજ રાત્રિના સમયે જોઈ શકે છે.
- રડાર એલાર્મ સિસ્ટમ સાથે પણ જોડાયેલું છે જે હિમપ્રપાતની સ્થિતિમાં સ્વચાલિત નિયંત્રણ અને ચેતવણીના પગલાંને સક્ષમ કરશે.
- જે ખતરનાક હિમપ્રપાતની સંભાવનાવાળા વિસ્તારોમાં વધારાના સાધનો મૂકવાની જરૂરિયાતને દૂર કરશે.
- હિમપ્રપાત મોનિટરિંગ રડાર ભારતીય સેના અને ડિફેન્સ જીઓઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (DGRE) દ્વારા સંયુક્ત રીતે ઉત્તર સિક્કિમમાં સ્થાપિત કરવામાં આવ્યું.
- આ રડાર ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારોમાં મિલકતને નુકસાન ઘટાડવામાં અને સૈનિકોના જીવનને બચાવવામાં અને મદદ કરશે.