અમદાવાદને "બેસ્ટ હેરિટેજ સિટી" અને *બેસ્ટ હેરિટેજ વોક"નો એવોર્ડ મળ્યો.

  • આ બને એવોર્ડ સતત ત્રીજા વર્ષે અમદાવાદને મળ્યા.
  • કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે આયોજિત નેશનલ ટુરીઝમ એવોર્ડ 2022 સમિટમાં એનાયત કરવામાં આવ્યા.
  • અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) દ્વારા તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત વોકાથોન ફોર હેલ્થ ઇવેન્ટમાં 350 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
  • આ વોકેથોનમાં આરોગ્યની જાગૃતિ માટે 3 કિમી અને 6 કિમીના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.
Ahmedabad bags ‘best heritage city’ award

Post a Comment

Previous Post Next Post