સિક્કિમમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રની ડેરી સહકારી પરિષદનું આયોજન થશે.

  • આ એક દિવસીય પરિષદ 7,ઓકટોબર સિક્કિમની રાજધાની ગંગટોકમાં  નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા-NCDFI દ્વારા કરવામાં આવશે.   
  • જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે અને કાર્યક્રમમાં સિક્કિમના મુખ્યમંત્રી પીએસ તમાંગ  હાજરી આપશે.  
  • આ વખતે સિમ્પોઝિયમની થીમ  "લડાયક પૂર્વીય અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રની ડેરી સહકારી - પડકારો અને તકોની શોધખોળ" રાખવામાં આવી છે.
  • આ પરિષદનો હેતુ પૂર્વ અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સ્થાનિક સમુદાયોના લાભ માટે સહકારી ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.
Dairy Cooperative Conclave at sikkim

Post a Comment

Previous Post Next Post