જંગલી પ્રાણી ચિત્તા ફરી ભારતમાં આવશે.

  • લગભગ સિત્તેર વર્ષ પહેલાંથી ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે.
  • ભારત સરકાર (GOI) એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે.
  • જેના અંતર્ગત નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા પાંચ માદા અનેં ત્રણ નર ચિત્તાઓમે  ભારત લાવવામાં આવી રહ્યા છે.
  • ચિતાની ફ્લાઈટ મધ્યપ્રદેશના  ગ્વાલિયરમાં 17 સપ્ટેમ્બરે ઉતરશે.
  • ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) લઈ જવામાં આવશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિત્તાઓને નેશનલ પાર્કમાં શિફ્ટ કરવાના કાર્યક્રમમાં સામેલ થશે.
Cheetahs to return to India

Post a Comment

Previous Post Next Post