01 ઓક્ટોબરથી 10 કરોડથી વધુ ટર્નઓવરના વ્યવસાયો માટે 'E-Way Bill' ફરજિયાત કરવામાં આવ્યું.

  • 'E INVOICE' નુ ફોર્મેટ પ્રમાણિત હોય છે જેને મશીન વાંચી છે. 
  • તેમાં GSTN દ્વારા મેનેજ કરવામાં આવનાર ઇન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) દ્વારા દરેક ઇન્વૉઇસ સામે એક ઓળખ નંબર જારી કરવામાં આવે છે.
  • જે વ્યવસાય ધારકો આ બિલ નહિ તો તેમના ઈન્વોઈસ માન્ય રહેશે નહીં. અને આ વેપારીઓ પાસેથી ખરીદ કરતાં વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મળશે નહિ.
  • આ બિલ નહિ બનાવતા GST વિભાગને 50 હજાર સુધીના દંડની પણ જોગવાઇ છે.
E way Bill


Post a Comment

Previous Post Next Post