- સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે 21 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ (CSAM) ના પરિભ્રમણ અને વહેંચણીના સંબંધમાં શોધ હાથ ધરી જેને - કોડ-નેમ 'મેઘ ચક્ર' આપવામાં આવ્યું.
- ઈન્ટરપોલ હેડક્વાર્ટર તરફથી સિંગાપોરમાં બાળકો સામેના ગુનાની મહિતાના પગલે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.