કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ 'ભારત વિદ્યા' લોન્ચ કર્યું.

  • ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ ભારત વિદ્યા લોન્ચ કરશે.ભારત વિદ્યા એ પ્રકારનું પ્રથમ ઓનલાઈન પ્લેટફોર્મ છે, જે  કલા, આર્કિટેક્ચર, ફિલસૂફી, ભાષા, ઓરિએન્ટલ, સાઉથ એશિયન સ્ટડીઝ મઅને ઈન્ડોલોજીના વિવિધ પાસાઓને આવરી લેતા ફ્રી અને પેઈડ બંને કોર્સ ઓફર કરશે.
  • ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BORI) દ્વારા ડિઝાઇન અને વિકસિત ઓનલાઈન પોર્ટલ છે.
  • શરૂઆતમાં, છ અભ્યાસક્રમો – વેદ વિદ્યા, ભારતીય દર્શનશાસ્ત્ર, સંસ્કૃત શિક્ષણ, મહાભારતના 18 પર્વ, પુરાતત્વ અને કાલિદાસ અને ભાષાના ફંડામેન્ટલ્સ – જાહેર કરવામાં આવ્યા છે.
  • આ પોર્ટલમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ની તર્જ પર ઘણા અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે.
Union Finance Minister Sitharaman launches e-learning platform ‘Bharat Vidya’

Post a Comment

Previous Post Next Post