- તેઓનું મૃત્યુ અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર માર્ગ અકસ્માતમાં થયું.
- 4 જુલાઇ 1968 ના રોજ જન્મેલ સાયરસ પલોનજી મિસ્ત્રી ભારતીય મૂળના આઇરિશ ઉદ્યોગપતિ હતા.
- તેઓ 2012 થી 2016 સુધી ટાટા ગ્રૂપના છઠ્ઠા અધ્યક્ષ હતા.
- તેઓ ટાટા ગ્રુપના નૌરોજી સકલાતવાલા પછી બીજા એવા અધ્યક્ષ હતા કે જેઓ ટાટા અટક ધરાવતા ન હતા.
- વર્ષ 2016માં તેઓને અધ્યક્ષ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
