સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • રૈનાએ 109 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 6871 રન, 302 લિસ્ટ A મેચોમાં 8078 રન અને 336 T20 મેચોમાં 8654 રન બનાવ્યા છે.
  • તેણે 2002-03 માં યુપી માટે તેની વરિષ્ઠ સ્થાનિક કારકિર્દી અને 2005 માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી. 
  • રૈનાએ ભારત માટે 226 વનડે, 78 T20 અને 18 ટેસ્ટ રમી હતી. 
  • તે 2011 માં ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો.
  • ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન હતો.
Suresh Raina Cricketer

Post a Comment

Previous Post Next Post