ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું.

  • ઇન્ટરનેશનલ મોનિટરી fand- IMF ના GDP આધારિત પ્રકાશિત રિપોર્ટ મુજબ ભારત 5માં ક્રમે રહ્યું છે.
  • આ ગણતરી યુએસ ડોલર આધારિત છે. 
  • વિશ્વની ચાર મોટા અર્થતંત્રમાં અનુક્રમે યુએસ, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે.
  • જેમાં બ્રિટન છઠ્ઠા ક્રમે રહ્યું. 
  • એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 11મા ક્રમે હતું જ્યારે યુકે પાંચમા ક્રમે હતું.
India overtakes U.K. to become fifth largest economy in the world

Post a Comment

Previous Post Next Post