વલસાડના કરાટેના ખેલાડી રૂદ્ર પટેલે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

  • 14 વર્ષીય રૂદ્રએ પાકિસ્તાનના મોહમદ રશીદને હરાવી આ નવો રેકોર્ડ બનાવ્યો. 
  • સ્પર્ધામાં પાકિસ્તાનના ખેલાડીનો 178 ઘુટણ કિકના રેકોર્ડ સામે રૂદ્રએ પગ પર પાંચ કિલો વજન બાંધી ત્રણ મીનીટમાં 192 ઘુંટણ કિક મારી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. 
Rudra Made Guinness World Records


Post a Comment

Previous Post Next Post