ISRO દ્વારા ઇન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડીસીલેરેટર ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું.

  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન - ઈસરોએ આવી અનોખી ટેક્નોલોજી વિકસાવી છે, જેનો ઉપયોગ મંગળ અને શુક્ર સહિત અન્ય મિશન માટે થઈ શકે છે. 
  • ઇન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડીસીલેરેટર -IAD. નામની આ ટેક્નોલોજી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં વિકસાવવામાં આવી છે.  
  • IAD ધીમે ધીમે પેલોડ અને નોન-ઇન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડિસેલેરેટર-IAD ની ઝડપ ઘટાડવામાં સક્ષમ છે.
ISRO successfully test Inflatable Aerodynamic Decelerator

Post a Comment

Previous Post Next Post