- ગયા વર્ષે સંસદના બંને ગૃહોના પ્રિસાઇડિંગ ઓફિસરોએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને સંસદ ટીવીમાં મર્જ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
- આ હેઠળ, નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી રવિ કપૂરને એક વર્ષ માટે તેના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- હાલમાં લોકસભાના મહાસચિવ તરીકે કાર્યરત ઉત્પલ કુમાર સિંહને સંસદ ટીવીના સીઈઓનું કાર્યભાર સોપવામાં આવ્યો.
