- તેઓ મેંગલોર અને ગોવા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.
- તેઓ 1986માં ભારતીય હિસ્ટ્રી કોંગ્રેસના 47મા સત્રમાં જનરલ પ્રેસિડેન્ટ હતા.
- 1985માં સાઉથ ઈન્ડિયા હિસ્ટ્રી કોંગ્રેસના સ્થાપક પ્રમુખ હતા.
- રાજ્યોત્સવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રોફેસર અલીએ કુલ 23 પુસ્તકો અંગ્રેજીમાં અને આઠ અન્ય પુસ્તકો ઉર્દૂમાં લખ્યા છે.
