HomeCurrent Affairs અભિનેતા સુદીપ કર્ણાટક સરકારની યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત. byTeam RIJADEJA.com -September 07, 2022 0 કર્ણાટક સરકારે કન્નડ ફિલ્મ અભિનેતા કિચ્ચા સુદીપને તેની "પુણ્યકોટી દત્તુ યોજના" (પશુ દત્તક કાર્યક્રમ) માટે "બ્રાન્ડ એમ્બેસેડર" તરીકે નિયુક્ત કર્યા.અભિનેતાએ યોજના માટે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે કોઈ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter