- લદ્દાખ પોલીસ અને સાઈક્લિંગ એસોસીએશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આ UCI – MTB એલિમીનેટર વર્લ્ડકપ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે.
- લેહમાં આ સ્પર્ધાના આયોજનની સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે.
- ઉલ્લેખનીય છે કે, એલિમીનેટર વર્લ્ડકપ અંતર્ગત વિશ્વના વિવિધ શહેરોમાં યોજાનાર 10 વ્યવસાયિક રેસના ભાગરૂપે લેહમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે.
