સંજય કુમાર વર્માની કેનેડામાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી.

  • તેઓ 1988-બેચના IFS અધિકારી અને હાલમાં જાપાનમાં ભારતના રાજદૂત છે.
  • તેઓએ હોંગકોંગ, ચીન, વિયેતનામ અને તુર્કીમાં ભારતીય મિશનમાં સેવા આપી છે.
  • તેઓ ઈટાલીના મિલાનમાં ભારતના કોન્સલ જનરલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
  • હાલમાં શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અમિત કુમારને  રિપબ્લિક ઓફ કોરિયાના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Sanjay Verma appointed as next high commissioner of India to Canada

Post a Comment

Previous Post Next Post