CDSCO દ્વારા પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ વેક્સિનના ઉપયોગ ને મંજૂરી આપવામાં આવી.
byTeam RIJADEJA.com-
0
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન- CDSCO દ્વારા 18 વર્ષથી વધુ વય જૂથ માટે નાકથી લઇ શકાય તેવી વેક્સિનના મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી.