કેન્દ્ર સરકાર દ્વારા રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવશે.

  •  બ્રિટિશ શાસન દરમિયાન રાજપથ "કિંગ્સવે" તરીકે જાણીતો હતો.
  • અગાઉ જે રોડ પર પીએમનું નિવાસ સ્થાન છે તેનું નામ પણ રેસકોર્સ રોડથી બદલીને "લોક કલ્યાણ માર્ગ" કરવામાં આવ્યું હતું.
Rajpath and Central Vista lawns as Kartavya Path

Post a Comment

Previous Post Next Post