RBIનો કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઈઝેશન નિયમ 01 ઓક્ટોબરથી અમલમાં આવશે.

  • નિયમ મુજબ ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પોઈન્ટ ઓફ સેલ મશીન, ઓનલાઈન અથવા કોઈપણ એપમાં પેમેન્ટ કરશે, ત્યારે તેમના કાર્ડની વિગતો એનક્રિપ્ટેડ ટોકન્સના રૂપમાં સંગ્રહિત કરવામાં આવશે.      
  • કાર્ડ ટોકનાઇઝેશન નહિ થાય તો પહેલાથી જ વિવિધ પ્લેટફોર્મ્સ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર સાચવેલા કાર્ડ વડે ચૂકવણી થઈ શકશે નહિ. 
  • નવી વ્યવસ્થા હેઠળ રિઝર્વ બેંકે પેમેન્ટ કંપનીઓને ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ડેટા સ્ટોર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 
New debit, credit card rules kick in with Tokenisation

Post a Comment

Previous Post Next Post