- ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFF ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકે સુનંદો ધરની નિયુક્તિ કરવામાં આવી.
- 2017 માં, પ્રભાકરન દિલ્હી ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા, જે હવે ફૂટબોલ દિલ્હી તરીકે ઓળખાય છે.
- તેઓ FIFA સાઉથ સેન્ટ્રલ એશિયા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે.
- ઉપરાંત તેઓએ ફૂટબોલ હાઉસમાં વિઝન અને રાષ્ટ્રીય ટીમોના ડિરેક્ટર તરીકે પણ કાર્ય કર્યું છે.
