ભારતના ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર નરેશ કુમારનું 93 વર્ષની વયે નિધન.

  • તેઓ એક જાણીતા સ્પોર્ટ્સ કોમેન્ટેટર-કમ-કૉલમિસ્ટ પણ હતા.
  • તેઓએ 1952માં ડેવિસ કપમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં તે ડેવિસ કપ કેપ્ટન રહી ચૂક્યા છે.
  • તેઓએ ભારતના યુવા ખેલાડી લિએન્ડર પેસને  માર્ગદર્શન આપ્યું હતું.   
  • તેઓ 22 ડિસેમ્બર, 1928ના રોજ અવિભાજિત ભારતના લાહોરમાં જન્મયા હતા.  
  • તેઓએ 1949 માં એશિયન ચેમ્પિયનશિપમાં ટેનિસ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • તેમને કારકિર્દીમાં પાંચ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા જેમાં આઇરિશ ચૅમ્પિયનશિપ્સ (1952 અને 1953), વેલ્શ ચૅમ્પિયનશિપ્સ (1952), એસેક્સ ચૅમ્પિયનશિપ્સ એટ ફ્રિન્ટન-ઓન-સી (1957) અને સ્વિટ્ઝર્લેન્ડમાં વેંગેન ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે.
  • તેઓએ અંતિમ ટુર્નામેન્ટ 1969માં એશિયન ચેમ્પિયનશિપમાં રમી હતી.
Tennis Star And Former Davis Cup Captain Naresh Kumar Dies At 93

Post a Comment

Previous Post Next Post