જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા મહારાજા હરિ સિંહના જન્મદિવસને જાહેર રજા તરીકે જાહેર કરશે.

  • સરકાર દ્વારા  23 સપ્ટેમ્બરને જાહેર રજા તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
  • મહારાજા હરિસિંહ એક મહાન શિક્ષણશાસ્ત્રી, પ્રગતિશીલ વિચારક, સમાજ સુધારક અને ઉચ્ચ આદર્શવાદી હતા.
  • મહારાજ હરિસિંહએ 1895-1961 દરમ્યાન શાસન કર્યું હતુ. 
  • તેઓ જમ્મુ અને કાશ્મીરના રજવાડાના છેલ્લા શાસક મહારાજા હતા.
  • મહારાજા હરિસિંહે 1949માં શેખ અબ્દુલ્લા સાથે મતભેદોને કારણે રાજ્યથી દૂર થવું પડ્યું હતું. 
  • 26 સપ્ટેમ્બર, 1949માં વિલયના દસ્તાવેજ પર સહી કરી રાજ્યને ભારતમાં ભેળવ્યા બાદ તેઓ ગુમનામીમાં જીવ્યા. 
  • 1961માં  66 વર્ષની ઉંમરે મુંબઇમાં તેમનું અવસાન થયું હતું.
  • જમ્મુમાં તેમની એક પણ પ્રતિમા ન હતી એપ્રિલ, 2012માં ડૉ. કર્ણ સિંહ, તેમના પુત્ર અજાતશત્રુ અને ગુલામનબી આઝાદે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
  • અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં મહારાજા વિરુદ્ધ બળવો કરનારાની યાદમાં શહીદી દિવસ ઊજવાય છે અને જાહેર  રજા પણ અપાય છે આ જ કારણસર ભાજપ-સંયુક્ત સરકાર વખતે પણ પીડીપી સરકાર મહારાજાની જયંતિ પર રજા જાહેર કરવા રાજી ન હતી.
J&K to declare Maharaja Hari Singh birthday as public holiday

Post a Comment

Previous Post Next Post