ભારતીય મહિલા ક્રિકેટટીમે ઈંગ્લેન્ડને 3-0 થી પરાજય આપી સિરીઝ જીતી.

  • ભારતીય ટીમે પ્રથમવાર  ઈંગ્લેન્ડનો ઇંગ્લેન્ડમાં જ વ્હાઇટવોશ કર્યો. 
  • આ મેચ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્ઝ મેદાન ખાતે યોજાઇ હતી.
  • આ મેચથી ભારતીય ફાસ્ટબોલર ઝુલન ગોસ્વામીએ છેલ્લી મેચમાં 2 વિકેટ લઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. 
  • ઝુલને આ મેચ સહિત 10,000 બોલ ફેંકનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.
  • વનડે ફોર્મેટમાં તેણીએ 255 વિકેટ સાથે ક્રિકેટર કપિલ દેવનો 253 વિકેટનો રેકોર્ડ તોડયો.
India Women Beat England Women By 16 Runs In Third Odi Clinch Series 3

Post a Comment

Previous Post Next Post