ફૂટબોલ ખેલાડી કરીમ બેન્ઝેમા 'બેલોન ડી'ઓર' પુરસ્કાર જીતી 2022ના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર બન્યા.

  • ઝિનેદીન ઝિદાન બાદ આ સન્માન મેળવનાર બેન્ઝેમા પ્રથમ ફ્રેન્ચ ખેલાડી બન્યો.
  • ઝિદાને 1998માં એવોર્ડ જીત્યો હતો.
  • બાર્સેલોનાની એલેક્સિયા પુટેલાસ સતત બે મહિલા બેલોન ડી'ઓર ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા બની.
  • પાંચવાર આ એવોર્ડ મેળવનાર રોનાલ્ડો 20માં ક્રમે રહ્યો.
Alexia Putellas, Karim Benzema win 2022 Ballon d’Or awards

Post a Comment

Previous Post Next Post