અંડર-23 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે ત્રણ મેડલ મેળવી ઇતિહાસ સર્જ્યો.

  • સ્પેનના પોન્ટેવેદ્રામાં યોજાયેલ આ ચેમ્પિયનશિપમાં ભારતના સાજન ભાનવાલે 77 કિગ્રા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • જેમાં તેણે યુક્રેનના દિમિત્રો વાસેત્સ્કીને પરાજય આપ્યો.
  • આ સિવાય ભારતના નિતેશે 97 કિગ્રા વજન વર્ગમાં બ્રાઝિલના ઇગોર ફર્નાન્ડો અલ્વેસ ડી ક્વિરોજિનને અને 72 કિગ્રા વર્ગમાં વિકાસે જાપાનના ડાઇગો કોબાયાશીને પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • ભારતે પ્રથમ વખત અંડર-23 વર્લ્ડ ઈવેન્ટમાં ત્રણ મેડલ જીત્યા.
U-23 World Wrestling Championships

Post a Comment

Previous Post Next Post