સર્બિયન વૈજ્ઞાનિકોએ ભમરાની એક પ્રજાતિને ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચનું નામ આપ્યું.

  • આ ભમરાની જાય યુરોપમાં મળી આવતી ડુવાલિયસ જીનસની છે.
  • આ જંતુની ઝડપ, તાકાત, લવચીકતા, ટકાઉપણું અને મુશ્કેલ વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતાના ગુણોને નોવાક જોકોવિચ સાથે સરખાવી આ નામ આપવામાં આવ્યું છે.
Serbian scientists name beetle after country’s tennis star Novak Djokovic

Post a Comment

Previous Post Next Post