દક્ષિણ કોરિયામાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા 'સારંગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

  • 'સારંગ - ધ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા ઇન રિપબ્લિક ઑફ કોરિયા' એ એક વાર્ષિક ફ્લેગશિપ સાંસ્કૃતિક કાર્યક્રમ છે.
  • આ ક્રાયક્રમની 8મી આવૃત્તિ 30 સપ્ટેમ્બરથી 14 ઓકટોબર સુધી યોજવામાં આવી હતી.
  • આ વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગ રૂપે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.  
  • સારંગનો અર્થ કોરિયનમાં 'પ્રેમ' અને ભારતમાં માટે તે 'ભારતના વિવિધ રંગોનું પ્રતિનિધિત્વ કરતી વિવિધતા' નો ઉલ્લેખ કરે છે.  
  • વર્ષ 2015માં ભારત અને કોરિયા દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
‘SARANG – The Festival of India in Republic of Korea’

Post a Comment

Previous Post Next Post