આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સંગઠન (ISA)ના અધ્યક્ષ પદે ભારતની વરણી કરવામાં આવી.

  • આ સંગઠનના સહઅધ્યક્ષ પદે ફ્રાન્સની ફરીથી વરણી કરવામાં આવી છે.
  • કેન્દ્રીય ઉર્જામંત્રી આર. કે. સિંહની ISAના અધ્યક્ષ તરીકે ફરીથી વરણી થઈ છે. 
  • ચાર દિવસીય ચાલનાર આ બેઠકનો 17થી 20 ઓકટોબર સુધી દિલ્હી ખાતે પ્રારંભ થયો.
  • આ બેઠકમાં 110 દેશોના પ્રતિનિધિઓ સૂર્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને એ દ્વારા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવા અત્યાર સુધીના અનુભવોના આધારે ચર્ચા વિચારણા કરશે અને ભવિષ્ય માટે આયોજન કરશે.
India, France re-elected as President and Co-President of International Solar Alliance

Post a Comment

Previous Post Next Post