પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ' નું લોકાર્પણ કર્યું.

  • ગાંધીનગરના અડાલજ ખાતેથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી.
  • 'મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ' હેઠળ અંદાજિત 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી આવનારાં ચાર વર્ષમાં રાજ્યની 20 હજાર શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિતની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરાશે.
PM Narendra Modi inaugurated the 'Mission School of Excellence'.

Post a Comment

Previous Post Next Post