ચીનના પ્રમુખ તરીકે શી જિનપિંગે ત્રીજી વાર સત્તા સંભાળી.

  • તેઓ સીપીસીની બેઠકમાં ફરીવાર પાંચ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા છે. 
  • પોતાના પક્ષની સ્થાપના બાદ તેઓ એવા પ્રથમ નેતા છે જે આ પદ પર ત્રીજા કાર્યકાળ માટે પસંદ થયા હોય. 
  • સાથોસાથ તેઓ ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશનના પણ ચેરમેન બનાવાયા છે.
Chinese President Xi Jinping creates history

Post a Comment

Previous Post Next Post