રેડ બુલ ફોર્મ્યુલા વન ટીમના માલિક ડાયટ્રિચ મોટેશિટ્ઝનું 78 વર્ષની વયે નિધન.

  • તેઓ ઓસ્ટ્રિયાના અબજપતિ તેમજ રેડ બુલ ફોર્મ્યુલા વન રેસિંગ ટીમના માલિક તેમજ ટીમના સહ-સંસ્થાપક હતા. 
  • રેડબુલ કંપનીની સ્થાપના 1987માં થઇ હતી જે રમત-ગમત માટે સ્પોન્શરશિપ કરે છે તેમજ આ જ નામથી એનર્જી ડ્રિંક્સ પણ બનાવે છે.
Red Bull owner Dietrich Mateschitz dies aged 78

Post a Comment

Previous Post Next Post