પંજાબમાં વિશ્વનો સૌથી મોટો દિવો પ્રજ્જ્વલિત કરાયો.

  • આ દિવો પંજાબના મોહાલી ખાતે પ્રજ્જ્વલિત કરાયો છે જેનો ઉદેશ્ય વિશ્વમાં શાંતિ, ધર્મનિરપેક્ષતા અને માનવતાવાદનો સંદેશ આપવાનો છે. 
  • આ દિવો લગભગ 1 ટન સ્ટીલથી બનાવાયો છે જેનો વ્યાસ 3.37 મીટર જેટલું છે. 
  • આ દિવાને ખાવાના 3,560 લીટર તેલથી પ્રજ્જવલિત કરાયો છે. 
  • આ માટેનું તેલ અલગ અલગ ધર્મ અને જ્ઞાતિના લોકો પાસેથી એકઠું કરાયું હતું. 
  • આ દિવાને વિશ્વના સૌથી મોટા દિવા તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન અપાયું છે.
The world's largest lamp was lit in Punjab.

Post a Comment

Previous Post Next Post