શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો.

  • ઇજિપ્તની કાહિરા ખાતે ચાલી રહેલ આ વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમે 25 મી. પિસ્ટલ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. 
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીને જીત્યો હતો. 
  • આ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં 12 ગોલ્ડ સહિત કુલ 34 મેડલ સાથે ચીન બાદ બીજા ક્રમ પર છે.
Indian trio wins silver in 25m pistol at ISSF World Championship

Post a Comment

Previous Post Next Post