ભારતીય રેસલર અમન સેહરાવતે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ રમતમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો છે. 
  • આ સ્પર્ધામાં તેણે 57 કિ.ગ્રા. વજન વર્ગમાં તુર્કીના અહમત દુમાનને પરાજય આપ્યો હતો. 
  • આ સિવાય મહિલા 50 કિ.ગ્રા. વજન વર્ગમાં અંકુશ પંઘાલે સિલ્વર તેમજ ગ્રીકો રોમનમાં સાજન ભનવાલ, વિકાસ દલાલ અને નિતેશે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 
  • હાલ ભારત આ રમતની મેડલ ટેલીમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે નવમાં ક્રમ પર છે.
Aman Sehrawat

Post a Comment

Previous Post Next Post