ભારતમાં સૌપ્રથમવાર સાઇબર ટેરરિઝમના દોષિતને આજીવન કેદ સજા અપાઇ.

  • આ સજા મહારાષ્ટ્રના આરોપી અનીસ અન્સારીને 2014માં અમેરિકન સ્કૂલના બાળકોની હત્યા કરવા બદલ અપાઇ છે. 
  • આ કામ તેણે આતંકવાદી સંગઠન ISના ઇશારે કર્યું હતું. 
  • કોર્ટ દ્વારા તેને આઇ ટી એક્ટની કલમ 66(F) હેઠળ દોષિત ઠરવાયો હતો.
Cyber Terrorism Convict Gets Life Imprisonment In Maharashtra

Post a Comment

Previous Post Next Post