ISRO દ્વારા આજે 36 સેટેલાઇટ સાથે સૌથી ભારે રોકેટ લોન્ચ કરાશે.

  • Indian Space Research Organisation (ISRO) દ્વારા પોતાના સૌથી ભારે રોકેટ માર્ક-3 (LMV03) ને આજે શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. 
  • આ યાનમાં 36 બ્રોડબેન્ડ સંચાર ઉપગ્રહો છે જે 'વન વેબ ઇન્ડિયા - 1' મિશન હેઠળ લોન્ચ કરવામાં આવશે. 
  • 'વનવેબ' એક ખાનગી સંચાર કંપની છે જેના ઉપગ્રહોને ઇસરો દ્વારા વાણિજ્યિક રીતે લોન્ચ કરવામાં આવશે.
ISRO will launch the heaviest rocket with 36 satellites today.

Post a Comment

Previous Post Next Post