WHOના એક્ઝિક્યુટિવ બોર્ડમાં યુએસ પ્રતિનિધિ તરીકે ડૉ. વિવેક મૂર્તિને નામાંકિત કરવામાં આવ્યા.

  • આ નામાંકન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કરવામાં આવ્યું.
  • ભારતીય મૂળના ડૉ. મૂર્તિ અમેરિકન સીનેટમાં 21માં "સર્જન જનરલ" તરીકે કાર્યરત છે.  
  • તેમણે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન 19મા "સર્જન જનરલ"તરીકે પણ સેવા આપી હતી.  
  • અમેરિકન સિનેટમાં તેઓનું પદ સ્પષ્ટ, સાતત્યપૂર્ણ અને સમાન માર્ગદર્શન અને સંસાધનો પ્રદાન કરીને અમેરિકન આરોગ્ય સેવાઓને સુધારવા માટે જવાબદાર છે.
  • યુએસ પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્ડ કોર્પ્સના વાઇસ એડમિરલ તરીકે ડૉ. મૂર્તિ 6,000 થી વધુ જાહેર આરોગ્ય અધિકારીઓનું નેતૃત્વ કરે છે.
Dr Vivek Murthy is US representative on WHO executive board

Post a Comment

Previous Post Next Post