બેલારુસ, યુક્રેન, રશિયાના કાર્યકર્તાઓએ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવ્યો.

  • 2022 માટે નોબેલ શાંતિ પુરસ્કાર બેલારુસના માનવાધિકાર એક્તિવિસ્ટ એલેસ બિયાલિઆત્સ્કીને, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનિયન માનવ અધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને એનાયત કરવામાં આવ્યો.
  • 25 સપ્ટેમ્બર, 1962 ના રોજ, રશિયાના કારેલિયામાં જન્મેલા, એલેસ બિલ્યાત્સ્કી પ્રથમ વખત 1980 ના દાયકામાં બેલારુસની લોકશાહી ચળવળના અગ્રણી નેતા બન્યા હતા.  
  • તેમણે પોતાનું જીવન લોકશાહી અને શાંતિપૂર્ણ વિકાસ માટે સમર્પિત કર્યું છે.
  • બેલારુસના એલેક્ઝાન્ડર લુકાશેન્કોના વિરોધ વચ્ચે એલેસ બિયાલિઆત્સ્કીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
  • હાલમાં 2020 થી ટ્રાયલ વગર કસ્ટડીમાં છે.
nobel peace prize 2022

Post a Comment

Previous Post Next Post