અમેરિકા અને ફિલિપાઇન્સ દ્વારા નેવીનો યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.

  • આ યુદ્ધ અભ્યાસનું નામ 'કો-ઓપરેશન ઓફ વોરિયર્સ ઓફ ધ સી' નામક આ યુદ્ધ અભ્યાસ દક્ષિણ ચીન સમુદ્રમાં યોજાનાર છે. 
  • આ કવાયતમાં યુએસના 600 થી વધુ અને ફિલિપાઈન્સના 1900 કમાન્ડો ભાગ લેનારા છે.
  • આ યુદ્ધ અભ્યાસ 14, ઓક્ટોબર સુધી ચાલનાર છે.
  • આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય આ કવાયત દરિયાકાંઠાની સુરક્ષા વધારવાનો છે.
War exercise of the US and Philippines navies

Post a Comment

Previous Post Next Post