સુર્યનગરી તરીકે જાણીતા ગુજરાતનું મોઢેરા દેશનું પ્રથમ સોલાર વીલેજ બનશે.

  • દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરા ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સુજાણપુરા ગામની બહાર બની રહ્યો છે.  
  • આ પ્રોજેક્ટ 69 કરોડના ખર્ચે 12 એકર જમીનમાં ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી બની રહ્યો છે.
  • આ પ્રોજેકટ હેઠળ જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે તેના ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. 
  • આ સાથે લીથીયમ બેટરીવાળી BSS ટેક્નોલોજી પણ ઉપયોગમાં આવશે.
  • સૂર્ય દેવની આરાધના માટે રાજા ભીમદેવ પહેલાએ અગિયારમી સદીમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિરનું નિર્ણાણ કરાવ્યું હતું. 
  • પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. 
  • આ પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરવામાં આવી છે.
Gujarat’s Modhera to be declared first solar powered village

Post a Comment

Previous Post Next Post