જાપાનીઝ ગ્રાન્ડ પ્રિકસ ફોર્મ્યુલા 1 રેસિંગ મેચમાં નેધરલેન્ડના મેક્સ વર્સટપ્પનનો વિજય.

  • રેડબુલના ડ્રાઈવર મેક્સે સતત બીજા વર્ષે આ ચેમ્પિયનશિપ જીતી છે.
  • આ રેસમાં જીત સાથે 366 પોઇન્ટ મેળવ્યા છે.
  • આ રેસમાં રેડ બુલના ડ્રાઈવર પેરેઝ 253 પોઇન્ટ સાથે બીજા સ્થાને અને ફેરારી ટીમના ડ્રાઈવર લેકલેર્ક 253 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા.
Red Bull's Max Verstappen retains F1 world title after Japan GP win

Post a Comment

Previous Post Next Post