10 ઓકટોબર: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ

  • જેનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ અને પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો છે.     
  • વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) દ્વારા 10 ઓકટોબર, 1992ના રોજ પ્રથમ વાર પ્રથમ વખત આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
  • વર્ષ 2022ની થીમ "માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને બધા માટે વૈશ્વિક પ્રાથમિકતા બનાવવુ" રાખવામાં આવી છે.
World Mental Health Day

Post a Comment

Previous Post Next Post