SIPRI દ્વારા રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે રેન્કિંગ આપવામાં આવી.

  • સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્રારા ઈન્ડો-પેસિફિકના 12 દેશોના સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્યાંકન કરી 12 દેશો વચ્ચે આ રેન્કિંગ આપવામાં આવ્યું છે. 
  • 12 દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, સિંગાપોર, તાઈવાન, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટ મુજબ પ્રથમ સ્થાને ચીન બીજા સ્થાને જાપાન અને દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને છે. 
  • ભારતને આ યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે. 
  • SIPRI દ્વારા અપાયેલ આ રેન્કિંગ ત્રણ બાબતો જેમાં (i) શસ્ત્રોની ખરીદી (ii) શસ્ત્ર ઉદ્યોગ (iii) માનવરહિત દરિયાઈ ડ્રોનનો સમાવેશ થાય છે. 
  • આ સિવાય રેન્કિંગ આપેલ 12 દેશોમાં શસ્ત્રોની પ્રાપ્તિ, આયાત, લાઇસન્સ અને સ્થાનિક ઉત્પાદનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
SIPRI report on Defence production

Post a Comment

Previous Post Next Post