ભારત અને ફ્રાન્સ વાયુસેના વચ્ચે 'ગરુડ-VII' યુદ્ધ અભ્યાસ યોજાયો.

  • આ અભ્યાસ જોધપુર ખાતે યોજાયો છે જેમાં ભારતના અને ફ્રાન્સના 220 સૈનિકો ભાગ લઇ રહ્યા છે. 
  • આ અભ્યાસમાં ભારત તરફથી સુખોઇ, તેજસ, જેગુઆર ફાઇટર જેટ તેમજ એલ.સી.એચ. જોડાશે. 
  • આ અભ્યાસ 12 નવેમ્બર સુધી ચાલશે જેમાં બન્ને દેશોની વાયુસેના પોતાના અનુભવ એકબીજા સાથે વહેંચશે. 
  • આ યુદ્ધ અભ્યાસની શરુઆત વર્ષ 2003થી થઇ છે તેમજ અત્યાર સુધીમાં વર્ષ 2003, 2005, 2006, 2010, 2014 અને 2019માં કુલ છ વાર અભ્યાસ થઇ ચુક્યા છે જેમાંથી ભારતમાં હાલ ચોથો અભ્યાસ થઇ રહ્યો છે.
EXERCISE GARUDA - VII AT AIR FORCE STATION JODHPUR

Post a Comment

Previous Post Next Post