સેન્સસ કમિશન દ્વારા બાળલગ્ન સંબંધિત સર્વેક્ષણ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ 84 લાખ લોકોના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ બાદ તૈયાર કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ: 
    • ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 54.6% અને 54.9% મહિલાઓના લગ્ન 21 વર્ષની ઉમર પહેલા જ થઇ જાય છે! 
    • 21 વર્ષ પહેલા લગ્ન થઇ જતા હોય તેવી મહિલાઓની રાષ્ટ્રીય સરેરાશ 29.5% છે! 
    • ઉલ્લેખનીય છે કે જાદુટોણાના નામ પર મહિલાઓની હત્યાઓ થવા બાબતમાં પણ ઝારખંડ મોખરે છે. 
    • ઝારખંડમાં વર્ષ 2015માં આ પ્રકારની 32 હત્યાઓ થઇ હતી!
Government releases list of states with highest percentage of child marriage

Post a Comment

Previous Post Next Post