ગુજરાતનું મોઢેરા ભારતનું પ્રથમ 'નેટ-ઝીરો' ઉર્જા સમૂહ બન્યું.

  • મોઢેરા ભારતનું એવું સમૂહ બન્યું છે જે પોતે જ પોતાના માટેની ઉર્જાનું ઉત્પાદન કરે છે. 
  • મોઢેરા ક્ષેત્રમાં લગભગ 1,380 ઘરોમાં સોલાર રુફટોપ સિસ્ટમ છે જેને 'સૂર્યગ્રામ' યોજના હેઠળ લગાવાયા છે. 
  • આ માટે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) દ્વારા 6 મેગાવૉટ ક્ષમતાનો સોલાવર પ્લાંટ લગાવાયો છે જેમાં 15 MWh Battery Energy Storage System (BESS) નો પણ સમાવેશ થાય છે જે મોઢેરાના સજનપુરા ખાતે લગાવાયો છે.
Gujarat's Modhera becomes India's first 'net-zero' energy group

Post a Comment

Previous Post Next Post