BCCI દ્વારા પુરુષ અને મહિલા ક્રિકેટર્સને એકસમાન મેચ વેતન અપાશે.

  • આ જાહેરાત Board of Control for Cricket in India (BCCI) દ્વારા ટિવીટ કરીને કરવામાં આવી છે. 
  • હાલ BCCI દ્વારા ટેસ્ટ મેચ માટે 15 લાખ રુપિયા, વન-ડે મેચ માટે 6 લાખ રુપિયા તેમજ ટી-20 આંતરરાષ્ટ્રીય માટે 3 લાખ રુપિયા વેતન આપવામાં આવે છે.
BCCI will pay equal match wages to men and women cricketers.

Post a Comment

Previous Post Next Post