UNSCની કાઉન્ટર ટેરરિઝમ કમિટીની બેઠક ભારતમાં મળશે.

  • UNSC Counter Terrorism Committee (CTC)ની આ બેઠક પ્રથમવાર ભારતમાં મળનાર છે. 
  • આ બેઠક 28 તેમજ 29 ઑક્ટોબર દરમિયાન અનુક્રમે મુંબઇ અને દિલ્હી ખાતે યોજાશે.
  • આ કમિટીની સ્થાપના વર્ષ 2001માં અમેરિકા પર થયેલ આતંક્વાદી હુમલા બાદ થઇ હતી.
Murmu meets with heads of delegation of UNSC Counter Terrorism Committee

Post a Comment

Previous Post Next Post